રાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

રાષ્ટ્રપતિએ વર્ષ 2020 માટે વીરતા પુરસ્કાર પ્રદાન કર્યા

Posted On: 22 NOV 2021 2:47PM by PIB Ahmedabad

રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે આજે સવારે (22 નવેમ્બર, 2021) રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત સંરક્ષણ અલંકરણ સમારંભ-1માં વીરતા પુરસ્કાર અને વિશિષ્ટ સેવા અલંકરણ પ્રદાન કર્યા. 

આ વર્ષ 2020 માટે પુરસ્કારોની પ્રથમ યાદી હતી, પુરસ્કારોની બીજી યાદીના પુરસ્કારો આજે સાંજે આયોજિત સંરક્ષણ અલંકરણ સમારંભ-2માં એનાયત કરવામાં આવશે. 

પુરસ્કાર વિજેતાઓની યાદી જોવા માટે અહીં ક્લીક કરો-

SD/GP/JD


(Release ID: 1773971) Visitor Counter : 387