પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ મણિપુરમાં આસામ રાઈફલ્સના કાફલા પર હુમલાની નિંદા કરી

प्रविष्टि तिथि: 13 NOV 2021 6:31PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મણિપરુમાં આસામ રાઈફલ્સના કાફલા પર થયેલા હુમલાની નિંદા કરી છે. તેમણે આજે શહીદ થયેલા જવાનો અને તેમના પરિજનોને શ્રદ્ધાંજલિ આપી.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યુ;

“મણિપુરમાં આસામ રાઈફલ્સના કાફલા પર હુમલાની આકરી નિંદા કરૂં છું. હું એ સૈનિકો અને તેમના પરિવારના સભ્યોને શ્રદ્ધાંજલિ આપું છું જેઓ આજે શહીદ થયા છે. તેમના બલિદાનને ક્યારેય નહીં ભૂલાવી શકાય. દુઃખની આ પળે મારી સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવારોની સાથે છે.”

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad &nbs…


(रिलीज़ आईडी: 1771517) आगंतुक पटल : 297
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam