પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પદ્મ પુરસ્કાર વિજેતા શ્રી બિરેન કુમાર બસાકે આપેલી ભેટ બદલ તેમનો આભાર માન્યો
प्रविष्टि तिथि:
13 NOV 2021 9:08AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત વણકર અને પદ્મ પુરસ્કાર વિજેતા શ્રી બિરેન કુમાર બસાક સાથેની તેમની વાતચીતને યાદ કરી અને ભેટ માટે તેમનો આભાર માન્યો.
વડા પ્રધાને એક ટ્વીટમાં કહ્યું:
"શ્રી બિરેન કુમાર બસાક પશ્ચિમ બંગાળના નાદિયાના વતની છે. તેઓ એક પ્રતિષ્ઠિત વણકર છે જેઓ તેમની સાડીઓમાં ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિના વિવિધ પાસાઓનું નિરૂપણ કરે છે. પદ્મ પુરસ્કાર વિજેતાઓ સાથેની વાતચીત દરમિયાન, તેમણે મને કંઈક એવું રજૂ કર્યું જે મને ખરેખર ગમે છે."
"નાદિયા, પશ્ચિમ બંગાળના બિરેન કુમાર બસાક એક અગ્રણી વણકર છે. તેમની સાડીઓમાં, તેઓ ભારતીય સંસ્કૃતિ અને ઇતિહાસના વિવિધ પાસાઓનું નિરૂપણ કરે છે.
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1771384)
आगंतुक पटल : 311
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam