પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મૌલાના અબુલ કલામ આઝાદને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ આપી
प्रविष्टि तिथि:
11 NOV 2021 9:18AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મૌલાના અબુલ કલામ આઝાદને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે. પ્રધાનમંત્રીએ તેમને એક પથપ્રદર્શક વિચારક અને બુદ્ધિજીવી ગણાવ્યા જેમની સ્વતંત્રતા સંગ્રામમાં ભૂમિકા પ્રેરણાદાયી છે.
એક ટ્વિટમાં, પ્રધાનમંત્રી કહ્યું: “મૌલાના અબુલ કલામ આઝાદને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ. પથપ્રદર્શક વિચારક અને બુદ્ધિજીવી, સ્વતંત્રતા સંગ્રામમાં તેમની ભૂમિકા પ્રેરણાદાયી છે. તેઓ શિક્ષણ ક્ષેત્ર પ્રત્યે જુસ્સાદાર હતા અને સમાજમાં ભાઈચારો વધારવા માટે કામ કર્યું હતું.
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1770825)
आगंतुक पटल : 341
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam