પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ઓનાકે ઓબાવાને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ આપી
प्रविष्टि तिथि:
11 NOV 2021 9:15AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાન કન્નડ યોદ્ધા મહિલા, ઓનાકે ઓબવાને તેમની જયંતિના વિશેષ અવસર પર નમન કર્યા. શ્રી મોદીએ કહ્યું કે ઓનાકે ઓબાવા ‘આપણી નારી શક્તિના પ્રતીક તરીકે આપણને પ્રેરણા આપે છે.’
પ્રધાનમંત્રી ટ્વિટ કર્યું: “હું હિંમતવાન ઓનાકે ઓબાવાને તેમની જયંતિના વિશેષ અવસર પર નમન કરું છું. તેઓ તેમના લોકો અને સંસ્કૃતિની રક્ષા માટે જે હિંમત સાથે સખત સંઘર્ષ કર્યો તેને કોઈ ક્યારેય ભૂલી શકશે નહીં. તે અમને અમારી નારી શક્તિના પ્રતીક તરીકે પ્રેરણા આપે છે.
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1770824)
आगंतुक पटल : 334
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam