પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ દિવાળીની શુભેચ્છાઓ બદલ ઈઝરાયલના પ્રધાનમંત્રીનો આભાર માન્યો

Posted On: 05 NOV 2021 9:00AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈઝરાયેલના પ્રધાનમંત્રી શ્રી નફ્તાલી બેનેટનો દિવાળીની શુભેચ્છાઓ બદલ આભાર માન્યો છે.

શ્રી બેનેટના ટ્વીટના જવાબમાં શ્રી મોદીએ ટ્વિટ કર્યું:

"આભાર, મારા પ્રિય મિત્ર @naftalibennett અદ્ભુત શુભેચ્છાઓ માટે. તમને પણ દિવાળીની શુભકામનાઓ."

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1769474) Visitor Counter : 179