સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

કોવિડ-19 અપડેટ

Posted On: 02 NOV 2021 9:28AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ ઝૂંબેશ અંતર્ગત અત્યાર સુધી 106.85 કરોડ વેક્સિનેશનના ડોઝ અપાયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 10,423 નવા કેસ નોંધાયા, 259 દિવસમાં સૌથી ઓછા

સાજા થવાનો દર હાલમાં 98.21% નોંધાયો, માર્ચ 2020 પછી સૌથી વધુ

છેલ્લા 24 કલાકમાં 15,021 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,36,83,581 દર્દીઓ સાજા થયા

સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.45% છે, માર્ચ 2020 પછી સૌથી ઓછા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 1,53,776 થયું, 250 દિવસમાં સૌથી નીચો

દૈનિક પોઝિટિવીટી દર 1.03% પહોંચ્યો, છેલ્લા 29 દિવસથી 2% કરતા ઓછો

સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 39 દિવસથી 2% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 1.16% છે

કુલ 61.02 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1768792) Visitor Counter : 261