સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
01 NOV 2021 9:47AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ ઝૂંબેશ અંતર્ગત અત્યાર સુધી 106.31 કરોડ વેક્સિનેશનના ડોઝ અપાયા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 12,514 નવા કેસ નોંધાયા
સાજા થવાનો દર હાલમાં 98.20% નોંધાયો
છેલ્લા 24 કલાકમાં 12,718 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,36,68,560 દર્દીઓ સાજા થયા
સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.46% છે, માર્ચ 2020 પછી સૌથી ઓછા
ભારતમાં સક્રિય કેસનું ભારણ 1,58,817 થયું, 248 દિવસમાં સૌથી નીચો
દૈનિક પોઝિટિવીટી દર 1.42% પહોંચ્યો, છેલ્લા 28 દિવસથી 2% કરતા ઓછો
સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 38 દિવસથી 2% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 1.17% છે
કુલ 60.92 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
SD/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1768344)
Visitor Counter : 236