પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ઈટાલિયન હિંદુ સંઘના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી

Posted On: 30 OCT 2021 12:02AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઇટાલિયન હિંદુ યુનિયન-સનાતન ધર્મ સંઘના પ્રતિનિધિઓ સહિત વિવિધ સંસ્થાઓના સમુદાયના સભ્યો સાથે મુલાકાત કરી અને વાતચીત કરી.

પ્રધાનમંત્રીએ ઇટલીમાં ભારતીય સંસ્કૃતિનો પ્રચાર કરવામાં તેમની ભૂમિકાની પ્રશંસા કરી હતી.

 

SD/GP/BT



(Release ID: 1767833) Visitor Counter : 211