પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

મહાત્મા ગાંધીની અર્ધપ્રતિમા પર પ્રધાનમંત્રીની શ્રદ્ધાંજલિ અંગે પ્રેસ રિલીઝ

प्रविष्टि तिथि: 29 OCT 2021 5:52PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રોમ શહેરમાં પિયાઝા ગાંધી ખાતે મહાત્મા ગાંધીની અર્ધપ્રતિમા પર પુષ્પાંજલિ અર્પિત કરી હતી.

શ્રદ્ધાંજલિ અર્પિત કર્યા પછી, પ્રધાનમંત્રીએ ભારતીય મૂળના એ સભ્યોને પણ અભિનંદન આપ્યા કે જેઓ મોટી સંખ્યામાં ત્યાં ઉપસ્થિત હતા.

SD/GP/JD


(रिलीज़ आईडी: 1767626) आगंतुक पटल : 253
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam