રાષ્ટ્રપતિ સચિવાલય
રાષ્ટ્રપતિ 28 થી 30 ઓક્ટોબર દરમિયાન ગુજરાતની મુલાકાતે આવશે
प्रविष्टि तिथि:
27 OCT 2021 4:36PM by PIB Ahmedabad
રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ 28થી 30 ઓક્ટોબર, 2021 દરમિયાન ગુજરાતની મુલાકાતે આવશે.
29 ઓક્ટોબર, 2021ના રોજ રાષ્ટ્રપતિ ભાવનગર ખાતે આર્થિક રીતે નબળા વર્ગ માટે હાઉસિંગ સ્કીમ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. તેઓ ભાવનગર જિલ્લાના તલગાજરડા ખાતે શ્રી ચિત્રકુટધામ, મોરારી બાપુના આશ્રમની પણ મુલાકાત લેશે.
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1766931)
आगंतुक पटल : 289