આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય
ભારતમાં પેરોલ રિપોર્ટિંગ - એક ઔપચારિક રોજગાર પરિપ્રેક્ષ્ય
Posted On:
25 OCT 2021 12:38PM by PIB Ahmedabad
રાષ્ટ્રીય આંકડાકીય ઓફિસ (એનએસઓ), આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે અમુક પરિમાણોની પ્રગતિનું મૂલ્યાંકન કરવા માટે પસંદ કરેલી સરકારી એજન્સીઓમાં ઉપલબ્ધ વહીવટી રેકોર્ડ્સના આધારે સપ્ટેમ્બર 2017થી ઓગસ્ટ 2021ના સમયગાળાને આવરી લેતી દેશના રોજગાર અંદાજ પરની પ્રેસ નોટ જાહેર કરી છે.
એક વિગતવાર નોંધ જોડાયેલ છે.
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1766264)
Visitor Counter : 264