PIB Backgrounder
કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન
प्रविष्टि तिथि:
20 OCT 2021 4:46PM by PIB Ahmedabad


- રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 99.12 કરોડ લોકોને રસી આપવામાં આવી
- છેલ્લા 24 કલાકમાં ભારતમાં 14,623 નવા કેસ નોંધાયા
- સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.52% છે, માર્ચ 2020 પછી સૌથી ઓછા
- ભારતમાં સક્રિય કેસનું 1,78,098 થયું, 229 દિવસમાં સૌથી ઓછું
- સાજા થવાનો દર હાલમાં 98.15% નોંધાયો, માર્ચ 2020 પછી સૌથી વધુ
- છેલ્લા 24 કલાકમાં 19,446 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,34,78,247 દર્દીઓ સાજા થયા
- સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 117 દિવસથી 3% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 1.34% છે
- દૈનિક પોઝિટિવીટી દર 1.10% પહોંચ્યો, છેલ્લા 51 દિવસથી 3% કરતા ઓછો
- કુલ 59.44 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
#Unite2FightCorona
#IndiaFightsCorona
PRESS INFORMATION BUREAU
MINISTRY OF INFORMATION & BROADCASTING
GOVERNMENT OF INDIA

કોવિડ-19 અપડેટ
વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1765017
રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અંગે અપડેટ
વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1765010
Important Tweets
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1765307)
आगंतुक पटल : 211