સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

કોવિડ-19 અપડેટ

Posted On: 05 OCT 2021 9:08AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 91. 54 કરોડ લોકોને રસી આપવામાં આવી

છેલ્લા 24 કલાકમાં 18,346 નવા કેસ; 209 દિવસમાં સૌથી ઓછ

સક્રિય કેસો કુલ કેસોના 1% કરતા ઓછા છે, હાલમાં 0.75% છે; માર્ચ 2020 પછી સૌથી ઓછા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 2,52,902 થયું, 201 દિવસમાં સૌથી ઓછું

સાજા થવાનો દર હાલમાં 97.93% નોંધાયો, માર્ચ 2020 પછી સૌથી વધુ

છેલ્લા 24 કલાકમાં 29,639 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,31,50,886 દર્દીઓ સાજા થયા

સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 102 દિવસથી 3% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 1.66% છે

દૈનિક પોઝિટિવીટી દર 1.61% પહોંચ્યો, છેલ્લા 36 દિવસથી 3% કરતા ઓછો

કુલ 57.53 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1761004) Visitor Counter : 251