માહિતી અને પ્રસારણ મંત્રાલય

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી ડૉ. એલ. મુરુગને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી

Posted On: 04 OCT 2021 4:48PM by PIB Ahmedabad

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ અને મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી રાજ્ય મંત્રી ડૉ. એલ. મુરુગને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની સૌજન્ય મુલાકાત લીધી. રાજ્યસભામાંથી સાંસદ બન્યા બાદ પ્રધાનમંત્રી સાથે આ તેમની પ્રથમ મુલાકાત હતી.

ડૉ. મુરુગને પ્રધાનમંત્રીને પુસ્તક "થિરુક્કુરલ- પર્લ્સ ઓફ ઈંસ્પિરેશન" ની નકલ ભેટ કરી અને નવા ભારતના લોકોના કલ્યાણ માટે તેમના ગતિશીલ નેતૃત્વ હેઠળ ખંતપૂર્વક કામ કરવા માટે માર્ગદર્શન માંગ્યું.

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1760823) Visitor Counter : 265