પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ લતા મંગેશકરને તેમના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી
પોસ્ટેડ ઓન:
28 SEP 2021 11:01AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લતા મંગેશકર જીને તેમના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી છે અને તેમના લાંબા અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરી છે.
એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
"આદરણીય લતા દીદીને જન્મદિવસની શુભેચ્છાઓ. તેમનો મધુર અવાજ સમગ્ર વિશ્વમાં ગુંજે છે. ભારતીય સંસ્કૃતિ પ્રત્યેની તેમની વિનમ્રતા અને જુસ્સા માટે તેમનું સન્માન કરવામાં આવે છે. વ્યક્તિગત રીતે, તેમના આશીર્વાદ મહાન શક્તિનો સ્ત્રોત છે. હું લતા દીદીના લાંબા અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરું છું."
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1758818)
મુલાકાતી સંખ્યા : 289
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam