PIB Headquarters
azadi ka amrit mahotsav

કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન

Posted On: 24 SEP 2021 5:07PM by PIB Ahmedabad

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0020FX3.png

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001BPSF.jpg

  • રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 84.15 કરોડ લોકોને રસી આપવામાં આવી
  • સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.89% છે, માર્ચ 2020 પછી સૌથી ઓછા
  • ભારતમાં સક્રિય કેસનું ભારણ 3,00,162 થયું, 188 દિવસમાં સૌથી ઓછું
  • છેલ્લા 24 કલાકમાં ભારતમાં 31,923 નવા કેસ નોંધાયા
  • સાજા થવાનો દર હાલમાં 97.78% નોંધાયો, માર્ચ 2020 પછી સૌથી વધુ
  • છેલ્લા 24 કલાકમાં 32,542 દર્દીઓ સાજા થયા, કુલ વધીને  3,28,48,273 દર્દીઓ સાજા થયા
  • સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 91 દિવસથી 3% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.07% છે
  • દૈનિક પોઝિટિવીટી દર 2.00% પહોંચ્યો, છેલ્લા 25 દિવસથી 3% કરતા ઓછો
  • કુલ 55.99 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

#Unite2FightCorona#IndiaFightsCorona

 

PRESS INFORMATION BUREAU

MINISTRY OF INFORMATION & BROADCASTING

GOVERNMENT OF INDIA

 

Image

 

કોવિડ-19 અપડેટ

વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1757529

કોવિડ-19 રસીકરણ અપડેટ

વિગત:https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1757523

Important Tweets

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1757842) Visitor Counter : 207