રાષ્ટ્રપતિ સચિવાલય
રાષ્ટ્રપતિએ આજે આર્મી હોસ્પિટલ (રેફરલ એન્ડ રિસર્ચ)માં મોતિયાની સર્જરી કરાવી
प्रविष्टि तिथि:
24 SEP 2021 3:55PM by PIB Ahmedabad
ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે તેમની બીજી આંખમાં આજે સવારે (24 સપ્ટેમ્બર, 2021) આર્મી હોસ્પિટલ (રેફરલ એન્ડ રિસર્ચ), નવી દિલ્હીમાં મોતિયાની સર્જરી કરાવી હતી. સર્જરી સફળ રહી અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. અગાઉ તેમની પ્રથમ આંખનું ઓપરેશન 19 ઓગસ્ટ, 2021ના રોજ આર્મી હોસ્પિટલ ખાતે ઓપરેશન કરવામાં આવ્યું હતું.
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad &nbs…
(रिलीज़ आईडी: 1757704)
आगंतुक पटल : 263