પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ અખાડા પરિષદના પ્રમુખ શ્રી નરેન્દ્ર ગિરીના નિધન અંગે શોક વ્યક્ત કર્યો
प्रविष्टि तिथि:
20 SEP 2021 8:10PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અખાડા પરિષદના પ્રમુખ શ્રી નરેન્દ્ર ગિરીના નિધન અંગે ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી હતી.
પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું;
“અખાડા પરિષદના અધ્યક્ષ શ્રી નરેન્દ્ર ગિરીજીનું દેહાવસાન અત્યંત દુઃખદ છે. આધ્યાત્મિક પરંપરાઓ પ્રત્યે સમર્પિત રહીને તેમણે સંત સમાજના અનેક પ્રવાહોને એકસાથે જોડવામાં મોટી ભૂમિકા નિભાવી. પ્રભુ તેમને પોતાના શ્રી ચરણોમાં સ્થાન આપે. ॐ શાંતિ!.”
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad &nbs…
(रिलीज़ आईडी: 1756544)
आगंतुक पटल : 342
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam