સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

કોવિડ-19 અપડેટ

Posted On: 15 SEP 2021 9:12AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 75.89 કરોડ લોકોને રસી આપવામાં આવી

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 27,176 નવા કેસ નોંધાયા

સક્રિય કેસ કુલ કેસનાં 1.05% થયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 3,51,087 થયું

સાજા થવાનો દર હાલમાં 97.62% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 38,012 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,25,22,171 દર્દીઓ સાજા થયા

સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 82 દિવસથી 3% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.00% છે

દૈનિક પોઝિટિવીટી દર 1.69% પહોંચ્યો, છેલ્લા 16 દિવસથી 3% કરતા ઓછો

કુલ 54.60 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1754953) Visitor Counter : 276