સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
प्रविष्टि तिथि:
13 SEP 2021 9:56AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 74.38 કરોડ લોકોને રસી આપવામાં આવી
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 27,254 નવા કેસ નોંધાયા
સક્રિય કેસ કુલ કેસનાં 1.13% થયા
ભારતમાં સક્રિય કેસનું ભારણ 3,74,269 થયું
સાજા થવાનો દર હાલમાં 97.54% નોંધાયો
છેલ્લા 24 કલાકમાં 37,687 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,24,47,032 દર્દીઓ સાજા થયા
સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 80 દિવસથી 3% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.11% છે
દૈનિક પોઝિટિવીટી દર 2.26% પહોંચ્યો, છેલ્લા 14 દિવસથી 3% કરતા ઓછો
કુલ 54.30 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1754419)
आगंतुक पटल : 306
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Malayalam