પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

રાષ્ટ્રીય પરિવર્તન માટે એક સર્વગ્રાહી શિક્ષણ પ્રણાલી મહત્વપૂર્ણ છે: પ્રધાનમંત્રી

Posted On: 07 SEP 2021 5:02PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે રાષ્ટ્રીય પરિવર્તન માટે એક સર્વગ્રાહી શિક્ષણ વ્યવસ્થા મહત્વપૂર્ણ છે. MyGovIndia ના એક ટ્વીટને શેર કરતી વખતે પ્રધાનમંત્રીએ કહ્યું કે છેલ્લા 7 વર્ષમાં શિક્ષણના ક્ષેત્રમાં પરિવર્તનની એક ઝલક દર્શાવતો એક સારો વિચાર છે.

એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"રાષ્ટ્રીય પરિવર્તન માટે એક સર્વગ્રાહી શિક્ષણ પ્રણાલી મહત્વપૂર્ણ છે.

છેલ્લા 7 વર્ષમાં શિક્ષણના ક્ષેત્રમાં થયેલા પરિવર્તનની ઝલક દર્શાવતો એક સારો વિચાર છે."

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1752861) Visitor Counter : 329