પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ દેશવાસીઓને જન્માષ્ટમીની શુભેચ્છા પાઠવી

Posted On: 30 AUG 2021 9:15AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જન્માષ્ટમીના શુભ પ્રસંગે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.

એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"જન્માષ્ટમીના શુભ પ્રસંગે આપ સૌને શુભેચ્છાઓ.

आप सभी को जन्माष्टमी की ढेरों शुभकामनाएं

जय श्रीकृष्ण!"

 

SD/GP/BT



(Release ID: 1750325) Visitor Counter : 259