પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ જુનિયર વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ 2021માં મેડલ જીતવા બદલ કુસ્તીબાજોને અભિનંદન પાઠવ્યા
Posted On:
23 AUG 2021 1:31PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જુનિયર વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ 2021માં મેડલ જીતવા બદલ કુસ્તીબાજોને અભિનંદન પાઠવ્યા છે.
એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;
"પ્રતિભાશાળી કુસ્તીબાજોને વધુ શક્તિ મળે! જુનિયર વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ 2021માં આપણી પુરુષ અને મહિલા ટુકડી 4 સિલ્વર સહિત કુલ 11 મેડલ સાથે પરત ફરી છે. ટીમને સફળતા માટે અભિનંદન અને તેમના ભવિષ્યના પ્રયાસો માટે શુભેચ્છાઓ."
SD/GP/BT
(Release ID: 1748206)
Visitor Counter : 248
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada