સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

Posted On: 17 AUG 2021 9:38AM by PIB Ahmedabad

છેલ્લા 24 કલાકમાં 88.13 લાખથી વધુ લોકોને રસી આપવામાં આવી, એક જ દિવસમાં પ્રાપ્ત થયેલ સૌથી વધુ રસીકરણ;

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 55.47 કરોડ લોકોને રસી આપવામાં આવી

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 25,166 નવા કેસ નોંધાયા, 154 દિવસમાં સૌથી ઓછા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 3,69,846 થયું, 146 દિવસમાં સૌથી ઓછા

સક્રિય કેસ કુલ કેસનાં 1.15% થયા, માર્ચ 2020 બાદ સૌથી ઓછા

સાજા થવાનો દર હાલમાં 97.51 % નોંધાયો, માર્ચ 2020 બાદ સૌથી વધુ

દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,14,48,754 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં 36,830 દર્દીઓ સાજા થયા  

સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 53 દિવસ બાદ 3% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 1.98% છે

દૈનિક પોઝિટિવીટી દર 1.61% પહોંચ્યો, જે છેલ્લા 22 દિવસથી 3%થી ઓછો છે

પરીક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો કુલ 49.66 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1746576) Visitor Counter : 236