મહિલા અને બાળ વિકાસ મંત્રાલય

રાષ્ટ્રીય મહિલા આયોગની અધ્યક્ષ શ્રીમતી રેખા શર્મા 3 વર્ષની મુદત માટે નામાંકિત

Posted On: 07 AUG 2021 9:04AM by PIB Ahmedabad

કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય મહિલા આયોગ અધિનિયમ, 1990 (1990 નો 20) ની કલમ 3 હેઠળ અન્ય ત્રણ વર્ષની મુદત માટે શ્રીમતી રેખા શર્માને રાષ્ટ્રીય મહિલા આયોગની અધ્યક્ષ તરીકે નામાંકિત કરવામાં આવ્યા છે. તેમનો બીજો કાર્યકાળ 07.08.021 થી લાગુ થશે. તેઓ આ પદ પર 65 વર્ષની ઉંમર સુધી અથવા આગળના આદેશો સુધી, જે પણ પહેલા હોય ત્યાં સુધી ચાલુ રહેશે.

ગેઝેટ નોટિફિકેશન જોવા માટે અહીં ક્લિક કરો.

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1743484) Visitor Counter : 1406