પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ બુડાપેસ્ટમાં વર્લ્ડ કેડેટ ચેમ્પિયનશીપમાં મેડલ જીતવા બદલ ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યા

Posted On: 26 JUL 2021 11:38AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હંગેરીના બુડાપેસ્ટમાં વર્લ્ડ કેડેટ ચેમ્પિયનશીપમાં મેડલ જીતવા બદલ ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યા છે.

એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે "આપણા ખિલાડીઓ આપણને ગૌરવ અપાવતા રહે છે. ભારતે હંગેરીના બુડાપેસ્ટમાં વર્લ્ડ કેડેટ ચેમ્પિયનશીપમાં 5 ગોલ્ડ સહિત 13 મેડલ જીત્યા છે. આપણી ટીમને અભિનંદન અને તેમના ભાવિ પ્રયાસો માટે શુભકામનાઓ."

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1738957) Visitor Counter : 282