સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ

प्रविष्टि तिथि: 26 JUL 2021 9:16AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 43.51 કરોડ લોકોને રસી આપવામાં આવી
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 39,361 નવા કેસ નોંધાયા
ભારતમાં સક્રિય કેસનું ભારણ ઘટીને 4,11,189 થયું
સક્રિય કેસ કુલ કેસનાં 1.31% થયા
દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,05,79,106 કરોડ દર્દી સાજા થયા
છેલ્લા 24 કલાકમાં 35,968 દર્દીઓ સાજા થયા
સાજા થવાનો દર વધીને 97.35% થયો
સાપ્તાહિક પોઝિટિવિટી દર ઘટીને 5% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.31% છે
દૈનિક પોઝિટિવિટી દર 3.41%એ પહોંચ્યો, જે સતત 31મા દિવસે 3%થી ઓછો છે
પરીક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો – કુલ 45.74 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
 
SD/GP/BT
 


(रिलीज़ आईडी: 1738935) आगंतुक पटल : 324
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam