પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ જાપાનના પ્રધાનમંત્રીને ટોક્યો ઓલિમ્પિક્સ માટે શુભકામનાઓ પાઠવી

Posted On: 23 JUL 2021 1:00PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જાપાનના પ્રધાનમંત્રી યોશીહિદે સુગાને ટોક્યો ઓલિમ્પિક્સ 2020 માટે શુભેચ્છાઓ પાઠવી છે.

એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, "પ્રધાનમંત્રી @sugawitter ને #Tokyo2020 @Olympics અને @Paralympics માટે ખૂબ જ શુભેચ્છા. અમે વિશ્વના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓ દ્વારા @Tokyo2020 માં અવિશ્વસનીય પ્રદર્શનની સીઝનની આશા રાખીએ છીએ."  

 

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1738071) Visitor Counter : 256