પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શ્રી કે. કામરાજને તેમની જન્મજયંતિ નિમિત્તે શ્રધ્ધાંજલિ અર્પણ કરી
પોસ્ટેડ ઓન:
15 JUL 2021 11:27AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી કે. કામરાજને તેમની જન્મજયંતિ નિમિત્તે શ્રધ્ધાંજલિ અર્પણ કરી.
એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું, "મહાન શ્રી કે. કામરાજને તેમની જન્મજયંતિ પર શ્રધ્ધાંજલિ. તેમણે તેમનું જીવન રાષ્ટ્રીય વિકાસ અને સામાજિક સશક્તિકરણ માટે સમર્પિત કર્યું. શિક્ષણ, આરોગ્યસંભાળ અને મહિલા સશક્તિકરણ પર તેમનું ભારણ ભારતના લોકોને પ્રેરણા આપતું રહેશે."
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1735755)
મુલાકાતી સંખ્યા : 254
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam