સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
14 JUL 2021 10:16AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 38.76 કરોડ લોકોને રસી આપવામાં આવી
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 38,792 નવા કેસ નોંધાયા
દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,01,04,720 દર્દીઓ સાજા થયા
સાજા થવાનો દર વધીને 97.28% થયો
છેલ્લા 24 કલાકમાં 41,000 દર્દીઓ સાજા થયા
ભારતમાં સક્રિય કેસનું ભારણ ઘટીને 4,29,946 થયું
સક્રિય કેસ કુલ કેસનાં 1.39% થયા
સાપ્તાહિક સાજા થવાનો દર ઘટીને 5% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.25% છે
દૈનિક સાજા થવાનો દર 2.10%એ પહોંચ્યો, જે સતત 23મા દિવસે 3%થી ઓછો છે
પરીક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો – કુલ 43.59 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1735275)
Visitor Counter : 287