સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 રસીકરણ અંગે અપડેટ


ભારતની કોવિડ -19 રસીકરણ કવરેજ 36.89 કરોડથી વધુ

આજે સવારે 7 વાગ્યા સુધી 40 લાખથી વધુ રસી ડોઝનું સંચાલન કરવામાં આવ્યું

અત્યાર સુધીમાં 18-44 વર્ષની વય જૂથમાં 11.18 કરોડથી વધુ રસી ડોઝનું સંચાલન કરવામાં આવ્યું

Posted On: 09 JUL 2021 11:35AM by PIB Ahmedabad

સવારે 7 વાગ્યા સુધીના કામચલાઉ અહેવાલ મુજબ ભારતનું એકત્રીત કોવિડ રસીકરણ કવરેજ  36.89 કરોડ (36,89,91,222) થી વધી ગયું છે. સંયુક્ત રીતે, 11.18 કરોડ (11,18,32,803) થી વધુની રસી ડોઝ 18-44 વર્ષની વય જૂથમાં આપવામાં આવી હતી.

40 લાખ (40,23,173) રસી ડોઝ છેલ્લા 24 કલાકમાં આપવામાં આવ્યા હતા.

 

સંચિત રસી ડોઝ કવરેજ

 

હેલ્થકેર કામદારો

ફ્રન્ટલાઈન કામદારો

18-44 વર્ષના લોકો

45 વર્ષ કે તેનાથી ઉપર લોકો

60 વર્ષ કે તેનાથી

ઉપરના લોકો

કુલ

પ્રથમ ડોઝ

1,02,41,588

1,76,40,956

10,84,53,590

9,25,87,549

6,97,55,230

29,86,78,913

બીજો ડોઝ

73,71,624

98,12,170

33,79,213

2,21,77,450

2,75,71,852

7,03,12,309

કુલ

1,76,13,212

2,74,53,126

11,18,32,803

11,47,64,999

9,73,27,082

36,89,91,222

 

રસીકરણ અભિયાનના 174મા દિવસે (8 જુલાઇ, 2021 ના રોજ) આપવામાં આવેલા કુલ 40,23,173 રસી ડોઝમાંથી 27,01,200 લાભાર્થીઓને પહેલા ડોઝ માટે રસી આપવામાં આવી હતી અને 13,21,973 લાભાર્થીઓને રસીનો બીજો ડોઝ મળ્યો હતો.

 

 

તારીખ 1 જુલાઈ, 2021 (167 દિવસ)

 

હેલ્થકેર કામદારો

ફ્રન્ટલાઈન કામદારો

18-44 વર્ષના લોકો

45 વર્ષ કે તેનાથી ઉપર લોકો

60 વર્ષ કે તેનાથી

ઉપરના લોકો

કુલ

પ્રથમ ડોઝ

2,369

10,787

20,31,634

4,65,091

1,91,319

27,01,200

બીજો ડોઝ

13,367

32,090

1,79,901

7,19,936

3,76,679

13,21,973

કુલ

15,736

42,877

22,11,535

11,85,027

5,67,998

40,23,173

ગઈકાલે 18-44 વર્ષની વય જૂથમાં 20,31,634 રસીના પ્રથમ ડોઝ અને 1,79,901 રસીનો બીજો ડોઝ આપવામાં હતો.

સંયુક્ત રીતે 37 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં 18-44 વર્ષના વર્ગના 10,84,53,590 વ્યક્તિઓએ પ્રથમ ડોઝ મેળવ્યો છે અને કુલ 33,79,213 એ પોતાનો બીજો ડોઝ મેળવ્યો છે.

આઠ રાજ્યો એટલે કે ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, તમિલનાડુ, બિહાર, ગુજરાત, કર્ણાટક અને મહારાષ્ટ્રના 18-44 વર્ષની ઉંમરના વર્ગમાં 50 લાખથી વધુ લોકોને કોવિડ-19ની રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.

નીચે આપવામાં આવેલ કોષ્ટકમાં 18-44 વર્ષની ઉંમરના વર્ગને આપવામાં આવેલ રસીના પ્રથમ અને બીજા ડોઝની યાદી દર્શાવે છે.

ક્રમાંક

રાજ્ય

પ્રથમ ડોઝ

બીજો ડોઝ

1

આંદામાન અને નિકોબાર ટાપુ

58551

42

2

આંધ્રપ્રદેશ

2257141

31604

3

અરુણાચલ પ્રદેશ

281802

131

4

આસામ

2780261

147537

5

બિહાર

6553967

112722

6

ચંદીગઢ

219938

706

7

છત્તીસગઢ

2941360

80018

8

દાદરા અને નગર હવેલી

177747

106

9

દમણ અને દીવ

153824

567

10

દિલ્હી

3083257

192180

11

ગોવા

405084

8220

12

ગુજરાત

8122093

243043

13

હરિયાણા

3530402

142288

14

હિમાચલ પ્રદેશ

1195444

1845

15

જમ્મુ અને કાશ્મીર

1086235

38563

16

ઝારખંડ

2585535

79925

17

કર્ણાટક

7708331

192076

18

કેરળ

2154695

105506

19

લદાખ

82722

4

20

લક્ષદ્વીપ

23314

40

21

મધ્યપ્રદેશ

9901813

434455

22

મહારાષ્ટ્ર

8042848

343913

23

મણિપુર

307260

503

24

મેઘાલય

303306

117

25

મિઝોરમ

304955

289

26

નાગાલેન્ડ

258638

193

27

ઓડિશા

3582363

173189

28

પુડુચેરી

201617

747

29

પંજાબ

1910110

38679

30

રાજસ્થાન

8013189

138659

31

સિક્કિમ

257803

57

32

તમિલનાડુ

6153031

185262

33

તેલંગાણા

4502869

147567

34

ત્રિપુરા

887595

13801

35

ઉત્તરપ્રદેશ

12057392

293599

36

ઉત્તરાખંડ

1594889

39700

37

પશ્ચિમ બંગાળ

4772209

191360

 

કુલ

10,84,53,590

33,79,213

દેશમાં સૌથી સંવેદનશીલ વસતિ જૂથોને કોવિડ-19થી બચાવવા માટેના સાધન રૂપે રસીકરણની કવાયત ઉચ્ચતમ સ્તરે નિયમિત રીતે સમીક્ષા કરવામાં આવે છે અને તેનું નિરીક્ષણ કરવામાં આવે છે.

SD/GP/BT

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1734143) Visitor Counter : 246