રાષ્ટ્રપતિ સચિવાલય

અખબારી યાદી

Posted On: 07 JUL 2021 10:21PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રીની સલાહને અનુસરીને ભારતના રાષ્ટ્રપતિએ મંત્રીમંડળના નીચેના સભ્યો વચ્ચે મંત્રાલયોની ફાળવણી કરવાની સૂચના આપી છે :-

 

શ્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી અને આ મંત્રાલયો માટે જવાબદાર:

પર્સનલ, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલય;

પરમાણુ ઊર્જા વિભાગ;

અંતરિક્ષ વિભાગ;

તમામ મહત્વપૂર્ણ નીતિગત મુદ્દાઓ; અને

કોઈ પણ મંત્રીને ફાળવવામાં ન આવેલા અન્ય તમામ મંત્રાલયો

 

કેબિનેટ મંત્રીઓ

1.

શ્રી રાજનાથ સિંહ

સંરક્ષણ મંત્રી

2.

શ્રી અમિત શાહ

ગૃહ મંત્રાલય; અને સહકાર મંત્રી

3.

શ્રી નીતિન જયરામ ગડકરી

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી

4.

શ્રીમતી નિર્મલા સીતારામન

નાણાં મંત્રી અને કોર્પોરેટ બાબતોના મંત્રી

5.

શ્રી નરેન્દ્ર સિંહ તોમર

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી

6.

ડો. સુબ્રમન્યમ જયશંકર

વિદેશ મંત્રી

7.

શ્રી અર્જુન મુંડા

આદિવાસી કલ્યાણ મંત્રી

8.

શ્રીમતી સ્મૃતિ ઝુબિન ઇરાની

મહિલા અને બાળવિકાસ મંત્રી

 

9.

શ્રી પિયૂષ ગોયલ

વેપારવાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી;

ઉપભોક્તા સંબંધિત બાબતો, અનાજ અને જાહેર વિતરણ મંત્રી; અને ટેક્સટાઇલ મંત્રી

10.

શ્રી ધર્મેન્દ્ર પ્રધાન

શિક્ષણ મંત્રી; અને કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રી

11.

શ્રી પ્રહલાદ જોશી

સંસદીય બાબતોના મંત્રી; કોલસા અને ખાણ મંત્રી

12.

શ્રી નારાયણ તાતુ રાણે

સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગસાહસિક મંત્રી

13.

શ્રી સર્બાનંદ સોનોવાલ

બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રી અને આયુષ મંત્રી

14.

શ્રી મુખ્તાર અબ્બાસ નકવી

લઘુમતી સમુદાય સાથે સંબંધિત બાબતોના મંત્રી

15.

ડો. વીરેન્દ્ર કુમાર

સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી

16.

શ્રી ગિરીરાજ સિંહ

ગ્રામીણ વિકાસ મંત્રી; અને

પંચાયતી રાજ મંત્રી

17.

શ્રી જ્યોતિરાદિત્ય એમ સિંધિયા

નાગરિક ઉડ્ડયન મંત્રી

18.

શ્રી રામચંદ્ર પ્રસાદ સિંહ

સ્ટીલ મંત્રી

19.

શ્રી અશ્વિની વૈષ્ણવ

રેલવે મંત્રી; સંચાર મંત્રી; અને

ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી

 

20.

શ્રી પશુપતિ કુમાર પારસ

ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી

21.

શ્રી ગજેન્દ્રસિંહ શેખાવત

જલશક્તિ મંત્રી

 

22.

શ્રી કિરણ રિજિજુ

શ્રમ અને ન્યાય મંત્રી

23.

શ્રી રાજકુમાર સિંહ

વીજ મંત્રી; અને

નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રી

24.

શ્રી હરદીપ સિંઘ પુરી

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી; અને

હાઉસિંગ અને શહેરી વિકાસ મંત્રી

25.

શ્રી મનસુખ માંડવિયા

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી; અને

રસાયણ અને ખાતર મંત્રી

26.

શ્રી ભૂપેન્દર યાદવ

પર્યાવરણ, વન અને આબોહવામાં પરિવર્તન મંત્રી; અને

શ્રમ અને રોજગાર મંત્રી

27.

ડો. મહેન્દ્રનાથ પાંડે

ભારે ઉદ્યોગ મંત્રી

28.

શ્રી પરષોત્તમ રુપાલા

મત્સ્યપાલન, પશુ સંવર્ધન અને ડેરી મંત્રી

29.

શ્રી જી કિશન રેડ્ડી

સાંસ્કૃતિક મંત્રી;

પ્રવાસન મંત્રી; અને

પૂર્વોત્તર વિસ્તાર વિકાસ મંત્રી

30.

શ્રી અનુરાગ સિંહ ઠાકુર

માહિતી અને પ્રસાર મંત્રી; અને

યુવા સંબંધિત બાબતો અને રમતગમત મંત્રી

 

રાજ્ય કક્ષાના મંત્રીઓ (સ્વતંત્ર હવાલો)

1.

રાવ ઇન્દરજિત સિંહ

આંકડાકીય અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી(સ્વતંત્ર હવાલો);

આયોજન મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો); અને

કોર્પોરેટ સંબંધિત બાબતોના મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી

2.

ડો. જિતેન્દ્ર સિંહ

વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો);

પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો);

પ્રધાનમંત્રી કાર્યાલયમાં રાજ્ય કક્ષાના મંત્રી;

કર્મચારી, જન ફરિયાદ અને પેન્શન મંત્રાલયમાં રાજ્ય કક્ષાના મંત્રી;

પરમાણુ ઊર્જા વિભાગમાં રાજ્ય કક્ષાના મંત્રી; અને

અંતરિક્ષ વિભાગમાં રાજ્ય કક્ષાના મંત્રી

 

રાજ્ય કક્ષાના મંત્રીઓ

1.

શ્રી શ્રીપદ યેસ્સો નાયક

બંદર, જહાજ અને જળમાર્ગોના મંત્રાલયમાં રાજ્ય કક્ષાના મંત્રી; અને પ્રવાસન મંત્રાલયમાં રાજ્ય કક્ષાના મંત્રી

2.

શ્રી ફાગનસિંહ કુલસ્તે

સ્ટીલ મંત્રાલયમાં રાજ્ય કક્ષાના મંત્રી; અને

ગ્રામીણ વિકાસ મંત્રાલયમાં રાજ્ય કક્ષાના મંત્રી

 

 

3.

શ્રી પ્રહલાદ સિંહ પટેલ

જલશક્તિ મંત્રાલયમાં રાજ્ય કક્ષાના મંત્રી; અને ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલયમાં રાજ્ય કક્ષાના મંત્રી

4.

શ્રી અશ્વિની કુમાર ચૌબે

ઉપભોક્તા સાથે સંબંધિત બાબતો, અનાજ અને જાહેર વિતરણ મંત્રાલયમાં રાજ્ય કક્ષાના મંત્રી; અને પર્યાવરણ, વન અને આબોહવામાં પરિવર્તન મંત્રાલયમાં રાજ્ય કક્ષાના મંત્રી

5.

શ્રી અર્જુન રામ મેઘવાલ

સંસદીય બાબતોના મંત્રાલયમાં રાજ્ય કક્ષાના મંત્રી; અને

સાંસ્કૃતિક મંત્રાલયમાં રાજ્ય કક્ષાના મંત્રી

6.

જનરલ (નિવૃત્ત) વી કે સિંહ

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયમાં રાજ્ય કક્ષાના મંત્રી; અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયમાં રાજ્ય કક્ષાના મંત્રી

7.

શ્રી ક્રિષ્ન પાલ

વીજ મંત્રાલયમાં રાજ્ય કક્ષાના મંત્રી; અને

ભારે ઉદ્યોગ મંત્રાલયમાં રાજ્ય કક્ષાના મંત્રી

8.

શ્રી દાણવે રાવસાહેબ દાદારાવ

રેલવે મંત્રાલયમાં રાજ્ય કક્ષાના મંત્રી;

કોલસા મંત્રાલયમાં રાજ્ય કક્ષાના મંત્રી; અને

ખાણ મંત્રાલયમાં રાજ્ય કક્ષાના મંત્રી

9.

શ્રી રામદાસ આઠવલે

સામાજિક ન્યાય અને સામાજિક સશક્તિકરણ મંત્રાલયમાં રાજ્ય કક્ષાના મંત્રી

10.

સાધવી નિરંજન જ્યોતિ

ઉપભોક્તા સાથે સંબંધિત બાબતો, અનાજ અને જાહેર વિતરણ મંત્રાલયમાં રાજ્ય કક્ષાના મંત્રી; અને ગ્રામીણ વિકાસ મંત્રાલયમાં રાજ્ય કક્ષાના મંત્રી

11.

ડો. સંજીવ કુમાર બલ્યાન

મત્સ્યપાલન, પશુ સંવર્ધન અને ડેરી મંત્રાલયમાં રાજ્ય કક્ષાના મંત્રી

 

 

12.

શ્રી નિત્યાનંદ રાય

ગૃહ મંત્રાલયમાં રાજ્ય કક્ષાના મંત્રી

13.

શ્રી પંકજ ચૌધરી

નાણાં મંત્રાલયમાં રાજ્ય કક્ષાના મંત્રી

14.

શ્રીમતી અનુપ્રિયા સિંહ પટેલ

વેપારવાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયમાં રાજ્ય કક્ષાના મંત્રી

15.

પ્રોફેસર એસ પી સિંહ બઘેલ

કાયદા અને ન્યાય મંત્રાલયમાં રાજ્ય કક્ષાના મંત્રી

16.

શ્રી રાજીવ ચંદ્રશેખર

કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલયમાં રાજ્ય કક્ષાના મંત્રી; અને ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયમાં રાજ્ય કક્ષાના મંત્રી

17.

સુશ્રી શોભા કરંદલજે

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયમાં રાજ્ય કક્ષાના મંત્રી

18.

શ્રી ભાનુ પ્રતાપ સિંહ વર્મા

સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગસાહસોના મંત્રાલયમાં રાજ્ય કક્ષાના મંત્રી

19.

શ્રીમતી દર્શના વિક્રમ જરદોશ

ટેક્સટાઇલ મંત્રાલયમાં રાજ્ય કક્ષાના મંત્રી; અને

રેલવે મંત્રાલયમાં રાજ્ય કક્ષાના મંત્રી

20.

શ્રી વી મુરલીધરન

વિદેશ મંત્રાલયમાં રાજ્ય કક્ષાના મંત્રી; અને સંસદીય બાબતોના મંત્રાલયમાં રાજ્ય કક્ષાના મંત્રી

21.

શ્રીમતી મીનાક્ષી લેખી

વિદેશ મંત્રાલયમાં રાજ્ય કક્ષાના મંત્રી; અને સાંસ્કૃતિક મંત્રાલયમાં રાજ્ય કક્ષાના મંત્રી

22.

શ્રી સોમ પ્રકાશ

વેપારવાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયમાં રાજ્ય કક્ષાના મંત્રી

 

 

23.

શ્રીમતી રેણુકા સિંહ સરુતા

જનજાતિ સંબંધિત બાબતોના મંત્રાલયમાં રાજ્ય કક્ષાના મંત્રી

24.

શ્રી રામેશ્વર તેલી

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયમાં રાજ્ય કક્ષાના મંત્રી; અને શ્રમ અને રોજગાર મંત્રાલયમાં રાજ્ય કક્ષાના મંત્રી

25.

શ્રી કૈલાશ ચૌધરી

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયમાં રાજ્ય કક્ષાના મંત્રી

26.

શ્રીમતી અન્નપૂર્ણ દેવી

શિક્ષણ મંત્રાલયમાં રાજ્ય કક્ષાના મંત્રી

27.

શ્રી એ નારાયણસ્વામી

સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયમાં રાજ્ય કક્ષાના મંત્રી

28.

શ્રી કૌશલ કિશોર

હાઉસિંગ અને શહેરી વિકાસ મંત્રાલયમાં રાજ્ય કક્ષાના મંત્રી

29.

શ્રી અજય ભટ્ટ

સંરક્ષણ મંત્રાલયમાં રાજ્ય કક્ષાના મંત્રી; અને પ્રવાસન મંત્રાલયમાં રાજ્ય કક્ષાના મંત્રી

30.

શ્રી બી એલ વર્મા

પૂર્વોત્તર વિસ્તાર વિકાસ મંત્રાલયમાં રાજ્ય કક્ષાના મંત્રી

; અને સહકાર મંત્રાલયમાં રાજ્ય કક્ષાના મંત્રી

31.

શ્રી અજય કુમાર

ગૃહ મંત્રાલયમાં રાજ્ય કક્ષાના મંત્રી

32.

શ્રી દેવુસિંહ ચૌહાણ

સંચાર મંત્રાલયમાં રાજ્ય કક્ષાના મંત્રી

 

 

33.

શ્રી ભગવંત ખુબા

નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલયમાં રાજ્ય કક્ષાના મંત્રી; અને રસાયણ અને ખાતર મંત્રાલયમાં રાજ્ય કક્ષાના મંત્રી

34.

શ્રી કપિલ મોરેશ્વર પાટિલ

પંચાયતી રાજ મંત્રાલયમાં રાજ્ય કક્ષાના મંત્રી

35.

સુશ્રી પ્રતિમા ભૌમિક

સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયમાં રાજ્ય કક્ષાના મંત્રી

36.

ડો. સુભાષ સરકાર

શિક્ષણ મંત્રાલયમાં રાજ્ય કક્ષાના મંત્રી

37.

ડો. ભાગવત ક્રિષ્નારાવ કરાડ

નાણાં મંત્રાલયમાં રાજ્ય કક્ષાના મંત્રી

38.

ડો. રાજકુમાર રંજન સિંહ

વિદેશ મંત્રાલયમાં રાજ્ય કક્ષાના મંત્રી; અને

શિક્ષણ મંત્રાલયમાં રાજ્ય કક્ષાના મંત્રી

39.

ડો. ભારતી પ્રવીણ પવાર

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાં રાજ્ય કક્ષાના મંત્રી

40.

શ્રી બિશ્વેશ્વર ટુડુ

જનજાતિઓ સાથે સંબંધિત બાબતોના મંત્રાલયમાં રાજ્ય કક્ષાના મંત્રી; અને જલશક્તિ મંત્રાલયમાં રાજ્ય કક્ષાના મંત્રી

41.

શ્રી શાંતનુ ઠાકુર

બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રાલયમાં રાજ્ય કક્ષાના મંત્રી

42.

ડો. મહેન્દ્રભાઈ મુંજપરા

મહિલા અને બાળ વિકાસ મંત્રાલયમાં રાજ્ય કક્ષાના મંત્રી; અને આયુષ મંત્રાલયમાં રાજ્ય કક્ષાના મંત્રી

43.

શ્રી જોહન બાર્લા

લઘુમતી સાથે સંબંધિત બાબતોના મંત્રાલયમાં રાજ્ય કક્ષાના મંત્રી

 

 

44.

ડો. એલ મુરુગન

મત્સ્યપાલન, પશુ સંવર્ધન અને ડેરી મંત્રાલયમાં રાજ્ય કક્ષાના મંત્રી; અને

માહિતી અને પ્રસારણ મંત્રાલયમાં રાજ્ય કક્ષાના મંત્રી

45.

શ્રી નિશિથ પ્રમાણિક

ગૃહ મંત્રાલયમાં રાજ્ય કક્ષાના મંત્રી; અને યુવાનો સાથે સંબંધિત બાબતો અને રમતગમત મંત્રાલયમાં રાજ્ય કક્ષાના મંત્રી

 

*****

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1733554) Visitor Counter : 420