સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 રસીકરણ અંગે અપડેટ
ભારતની કોવિડ -19 રસીકરણ કવરેજ 35.75 કરોડથી વધુ આજે સવારે 7 વાગ્યા સુધી 45 લાખથી વધુ રસી ડોઝનું સંચાલન કરવામાં આવ્યું અત્યાર સુધીમાં 18-44 વર્ષની વય જૂથમાં 10.57 કરોડથી વધુ રસી ડોઝનું સંચાલન કરવામાં આવ્યું
Posted On:
06 JUL 2021 1:08PM by PIB Ahmedabad
સવારે 7 વાગ્યા સુધીના કામચલાઉ અહેવાલ મુજબ ભારતનું એકત્રીત કોવિડ રસીકરણ કવરેજ 35.75 કરોડ (35,75,53,612) થી વધી ગયું છે. સંયુક્ત રીતે, 10.57 કરોડ (10,57,68,530) થી વધુની રસી ડોઝ 18-44 વર્ષની વય જૂથમાં આપવામાં આવી હતી.
45 લાખ (45,82,246) રસી ડોઝ છેલ્લા 24 કલાકમાં આપવામાં આવ્યા હતા.
સંચિત રસી ડોઝ કવરેજ
|
|
હેલ્થકેર કામદારો
|
ફ્રન્ટલાઈન કામદારો
|
18-44 વર્ષના લોકો
|
45 વર્ષ કે તેનાથી ઉપર લોકો
|
60 વર્ષ કે તેનાથી
ઉપરના લોકો
|
કુલ
|
પ્રથમ ડોઝ
|
1,02,33,029
|
1,76,03,102
|
10,28,40,418
|
9,12,90,376
|
6,92,05,465
|
29,11,72,390
|
બીજો ડોઝ
|
73,30,716
|
97,12,243
|
29,28,112
|
1,99,97,102
|
2,64,13,049
|
6,63,81,222
|
કુલ
|
1,75,63,745
|
2,73,15,345
|
10,57,68,530
|
11,12,87,478
|
9,56,18,514
|
35,75,53,612
|
રસીકરણ અભિયાનના 171મા દિવસે (5 જુલાઇ, 2021 ના રોજ) આપવામાં આવેલા કુલ 45,82,246 રસી ડોઝમાંથી 27,88,440 લાભાર્થીઓને પહેલા ડોઝ માટે રસી આપવામાં આવી હતી અને 17,93,806 લાભાર્થીઓને રસીનો બીજો ડોઝ મળ્યો હતો.
|
તારીખ 1 જુલાઈ, 2021 (167 દિવસ)
|
|
હેલ્થકેર કામદારો
|
ફ્રન્ટલાઈન કામદારો
|
18-44 વર્ષના લોકો
|
45 વર્ષ કે તેનાથી ઉપર લોકો
|
60 વર્ષ કે તેનાથી
ઉપરના લોકો
|
60 વર્ષ કે તેનાથી
ઉપરના લોકો
|
પ્રથમ ડોઝ
|
3,550
|
16,809
|
20,74,636
|
4,87,459
|
2,05,986
|
27,88,440
|
બીજો ડોઝ
|
17,157
|
42,005
|
1,48,709
|
10,33,456
|
5,52,479
|
17,93,806
|
કુલ
|
20,707
|
58,814
|
22,23,345
|
15,20,915
|
7,58,465
|
45,82,246
|
ગઈકાલે 18-44 વર્ષની વય જૂથમાં 20,74,636 રસીના પ્રથમ ડોઝ અને 1,48,709 રસીનો બીજો ડોઝ આપવામાં હતો.
સંયુક્ત રીતે 37 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોમાં 18-44 વર્ષના વર્ગના 10,28,40,418 વ્યક્તિઓએ પ્રથમ ડોઝ મેળવ્યો છે અને કુલ 29,28,112 એ પોતાનો બીજો ડોઝ મેળવ્યો છે.
આઠ રાજ્યો એટલે કે ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, તમિલનાડુ, બિહાર, ગુજરાત, કર્ણાટક અને ના 18-44 વર્ષની ઉંમરના વર્ગમાં 50 લાખ થી વધુ લોકોને કોવિડ-19ની રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.
નીચે આપવામાં આવેલ કોષ્ટકમાં 18-44 વર્ષની ઉંમરના વર્ગને આપવામાં આવેલ રસીના પ્રથમ અને બીજા ડોઝની યાદી દર્શાવે છે.
ક્રમાંક
|
રાજ્ય
|
પ્રથમ ડોઝ
|
બીજો ડોઝ
|
1
|
આંદામાન અને નિકોબાર ટાપુ
|
56156
|
31
|
2
|
આંધ્રપ્રદેશ
|
2218592
|
25529
|
3
|
અરુણાચલ પ્રદેશ
|
260332
|
59
|
4
|
આસામ
|
2759011
|
146259
|
5
|
બિહાર
|
6156695
|
105553
|
6
|
ચંદીગઢ
|
209932
|
541
|
7
|
છત્તીસગઢ
|
2867231
|
77802
|
8
|
દાદરા અને નગર હવેલી
|
162489
|
81
|
9
|
દમણ અને દીવ
|
151407
|
484
|
10
|
દિલ્હી
|
2964300
|
184010
|
11
|
ગોવા
|
385849
|
7375
|
12
|
ગુજરાત
|
8008297
|
234304
|
13
|
હરિયાણા
|
3463166
|
126147
|
14
|
હિમાચલ પ્રદેશ
|
1194432
|
1488
|
15
|
જમ્મુ અને કાશ્મીર
|
1010733
|
36612
|
16
|
ઝારખંડ
|
2447685
|
73875
|
17
|
કર્ણાટક
|
7286468
|
163782
|
18
|
કેરળ
|
2077756
|
75818
|
19
|
લદાખ
|
80060
|
3
|
20
|
લક્ષદ્વીપ
|
22965
|
25
|
21
|
મધ્યપ્રદેશ
|
9333811
|
370357
|
22
|
મહારાષ્ટ્ર
|
7380974
|
323229
|
23
|
મણિપુર
|
250755
|
328
|
24
|
મેઘાલય
|
273524
|
60
|
25
|
મિઝોરમ
|
284709
|
124
|
26
|
નાગાલેન્ડ
|
239962
|
130
|
27
|
ઓડિશા
|
3262249
|
165583
|
28
|
પુડુચેરી
|
194852
|
452
|
29
|
પંજાબ
|
1805655
|
32540
|
30
|
રાજસ્થાન
|
7898378
|
114233
|
31
|
સિક્કિમ
|
245781
|
27
|
32
|
તમિલનાડુ
|
6007884
|
150828
|
33
|
તેલંગાણા
|
4370988
|
102870
|
34
|
ત્રિપુરા
|
868099
|
13620
|
35
|
ઉત્તરપ્રદેશ
|
10535187
|
231679
|
36
|
ઉત્તરાખંડ
|
1516715
|
38830
|
37
|
પશ્ચિમ બંગાળ
|
4587339
|
123444
|
|
કુલ
|
10,28,40,418
|
29,28,112
|
દેશમાં સૌથી સંવેદનશીલ વસતિ જૂથોને કોવિડ-19થી બચાવવા માટેના સાધન રૂપે રસીકરણની કવાયત ઉચ્ચતમ સ્તરે નિયમિત રીતે સમીક્ષા કરવામાં આવે છે અને તેનું નિરીક્ષણ કરવામાં આવે છે.
SD/GP/BT
(Release ID: 1733054)
|