સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
19 JUN 2021 9:03AM by PIB Ahmedabad
ભારતનો એક્ટિવ કેસલોડ ઘટીને 7,60,019
74 દિવસ પછી સૌથી ઓછા સક્રિય કેસો
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 60,753 નવા કેસ નોંધાયા છે
દેશમાં અત્યાર સુધીમાં કુલ 2,86,78,390 દર્દી સાજા થયા
છેલ્લા 24 કલાકમાં 97,743 દર્દીઓ સાજા થયા
સતત 37મા દિવસે બિમારીમાંથી સાજા થયેલા લોકોની સંખ્યા દૈનિક નવા કેસોની સંખ્યાથી વધુ
સાજા થવાનો દર વધીને 96.16% થયો
સાપ્તાહિક પોઝિટિવિટી રેટ ઘટીને 5% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 3.58%
દૈનિક પોઝિટિવીટી રેટ સતત 12મા દિવસે 5 ટકા થી ઓછો 2.98%એ પહોંચ્યો
તપાસની ક્ષમતામાં વધારો – અત્યાર સુધી કુલ 38.92 કરોડની તપાસ કરવામાં આવી
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 27.23 કરોડ લોકોને રસી આપવામાં આવી
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1728479)
Visitor Counter : 214
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam