સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
પોસ્ટેડ ઓન:
12 JUN 2021 9:16AM by PIB Ahmedabad
ભારતમાં 63 દિવસ પછી સક્રિય કેસોનું ભારણ ઘટીને 11 લાખથી ઓછું (10,80,690) થયું
છેલ્લા 24 કલાકમાં સક્રિય કેસોમાં 40981નો ચોખ્ખો ઘટાડો નોંધાયો
ભારતમાં છેલ્લા 24 કલાકમાં નવા 84332 કેસો નોંધાયા, 70 દિવસ પછી સૌથી ઓછા કેસ
દેશમાં અત્યાર સુધીમાં કુલ સાજા થવાનો દર 2,79,11,384 રહ્યો
છેલ્લા 24 કલાકમાં 1,21,311 દર્દીઓ સાજા થયા
સતત 30મા દિવસે બિમારીમાંથી સાજા થયેલા લોકોની સંખ્યા દૈનિક નવા કેસોની સંખ્યાથી વધુ
સાજા થવાનો દર વધીને 95.07% થયો
સાપ્તાહિક પોઝિટિવિટી દર હાલમાં 5%થી ઘટીને4.94% રહ્યો
દૈનિક પોઝિટિવીટી રેટ સતત 19મા દિવસે 10 ટકાથી ઓછો 4.39%એ પહોંચ્યો
તપાસની ક્ષમતામાં વધારો – અત્યાર સુધી કુલ 37.62 કરોડની તપાસ કરવામાં આવી
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 24.96 કરોડ લોકોને રસી આપવામાં આવી
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 1726477)
મુલાકાતી સંખ્યા : 225
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam