રસાયણ અને ખાતર મંત્રાલય
એમ્ફોટેરિસિન-બીની વધારાની 30100 બોટલો તમામ રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રિય સંસ્થાઓને ફાળવવામાં આવી - શ્રી ડી.વી. સદાનંદ ગૌડા
Posted On:
31 MAY 2021 2:13PM by PIB Ahmedabad
કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી શ્રી ડી.વી. સદાનંદ ગૌડાએ જાહેરાત કરી હતી કે આજે (31-05-2021) તમામ રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રીય સંસ્થાઓને એમ્ફોટેરિસિન-બીની વધારાની 30100 બોટલો ફાળવવામાં આવી છે.

SD/GP/JD
(Release ID: 1723135)
Visitor Counter : 230
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam