પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ગોપાલ કૃષ્ણ ગોખલેને તેમની જયંતી નિમિતે શ્રદ્ધાંજલિ અર્પી

પોસ્ટેડ ઓન: 09 MAY 2021 10:42AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાન સ્વતંત્રતા સેનાની ગોપાલ કૃષ્ણ ગોખલેને તેમની જયંતી નિમિતે શ્રદ્ધાંજલિ આપી હતી.

પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું હતું કે રાષ્ટ્રની સેવા માટે તેમણે તેમનું જીવન સમર્પિત કર્યુ હતું, જે સમર્પણ દેશવાસીઓને હંમેશા પ્રેરણારૂપ બની રહેશે.

SD/GP/JD


(રીલીઝ આઈડી: 1717222) મુલાકાતી સંખ્યા : 281