પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીશ્રી એ શ્રી એન. રંગાસામી જીને પુડુચેરી મુખ્યમંત્રી પદના શપથ લેવા બદલ અભિનંદન પાઠવ્યા

Posted On: 07 MAY 2021 3:04PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ પુડુચેરી મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા બદલ શ્રી એન. રંગાસામી જીને અભિનંદન પાઠવ્યા છે.

એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું,  “હું શ્રી એન. રંગાસામી જીને પુડુચેરી મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરવા બદલ અભિનંદન પાઠવું છું. આગામી કાર્યકાળ માટે શુભેચ્છાઓ.

 

SD/GP

(Release ID: 1716790) Visitor Counter : 201