PIB Headquarters

કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન

Posted On: 02 MAY 2021 7:51PM by PIB Ahmedabad

  • રાષ્ટ્રવ્યાપી રસીકરણના તબક્કા-3ના પ્રારંભ સાથે ભારતમાં કુલ રસીકરણ કવરેજનો આંકડો 15.68 કરોડથી વધારે થયો
  • પ્રધાનમંત્રીએ નાઇટ્રોજન પ્લાન્ટને ઓક્સિજન પ્લાન્ટમાં પરિવર્તિત કરવાની પ્રક્રિયાની સમીક્ષા કરી
  • પ્રધાનમંત્રીએ તબીબી હેતુઓ માટે વાયુરૂપી ઑક્સિજનના વપરાશની સમીક્ષા કરી
  • કેબિનેટ સચિવે દિલ્હીમાં કોવિડ-19 અંગેની તૈયારીઓની સમીક્ષા કરી
  • 120 MT લિક્વિડ ઓક્સિજન લઈને બીજી ઓક્સિજન એક્સપ્રેસ દિલ્હી પહોંચી

#Unite2FightCorona

#IndiaFightsCorona

રાષ્ટ્રવ્યાપી રસીકરણના તબક્કા-3ના પ્રારંભ સાથે ભારતમાં કુલ રસીકરણ કવરેજનો આંકડો 15.68 કરોડથી વધારે થયો

For details: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1715478

 

 

પ્રધાનમંત્રીએ નાઇટ્રોજન પ્લાન્ટને ઓક્સિજન પ્લાન્ટમાં પરિવર્તિત કરવાની પ્રક્રિયાની સમીક્ષા કરી

For details:https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1715505

 

પ્રધાનમંત્રીએ તબીબી હેતુઓ માટે વાયુરૂપી ઑક્સિજનના વપરાશની સમીક્ષા કરી

For Details:https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1715504

કેબિનેટ સચિવે દિલ્હીમાં કોવિડ-19 અંગેની તૈયારીઓની સમીક્ષા કરી

For Details :https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1715543

 

 

120 MT લિક્વિડ ઓક્સિજન લઈને બીજી ઓક્સિજન એક્સપ્રેસ દિલ્હી પહોંચી
For Details: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1715525

 

નાગાલેન્ડની રાજ્ય સરકારની માગ પર રેલવેએ આજે દીમાપુરમાં 10 આઈસોલેશન કોચ તહેનાત કર્યા

For Details:https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1715500

 

ભારત સરકારે આજદિન સુધીમાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને રસીના 16.54 કરોડથી વધારે ડોઝ વિનામૂલ્યે આપ્યા

For Details : https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1715481

 

IMPORTANT TWEETS

 

SD/GP/JD

(Release ID: 1715576) Visitor Counter : 197