પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ગુજરાતી કવિ દાદુદાન ગઢવીના નિધન અંગે શોક વ્યક્ત કર્યો
प्रविष्टि तिथि:
27 APR 2021 3:59PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતી ભાષાના પ્રખ્યાત કવિ પદ્મશ્રી દાદુદાન ગઢવીના નિધન અંગે શોક વ્યક્ત કર્યો હતો.
શ્રી મોદીએ એક ટ્વીટમાં કહ્યું હતું કે કવિ દાદુ બાપુનું લોકસાહિત્યના ક્ષેત્રમાં યોગદાન હંમેશા યાદગાર રહેશે. પ્રધાનમંત્રીએ કહ્યું, ‘ઈશ્વર તેમના આત્માને શાંતિ અર્પે.’
(रिलीज़ आईडी: 1714353)
आगंतुक पटल : 228
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada