પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ હનુમાન જયંતીના શુભ પ્રસંગે લોકોને શુભેચ્છા પાઠવી


Posted On: 27 APR 2021 11:01AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હનુમાન જયંતી નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી

એક ટ્વીટમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, હનુમાન જયંતીનો શુભ પ્રસંગ ભગવાન હનુમાનની કરુણા અને સમર્પણને યાદ કરવાનો દિવસ છે. પ્રધાનમંત્રીએ કોરોના સામેની લડતમાં તેમના આશીર્વાદ માંગ્યા હતા અને ઈચ્છ્યું હતું કે તેમનું જીવન અને આદર્શો આપણા બધાને પ્રેરણા આપે .

 

**************************

 

SD/GP/JD/PC


(Release ID: 1714300)