રસાયણ અને ખાતર મંત્રાલય
રેમડેસિવીરના ઉત્પાદન માટે 25 નવી મેન્યુફેક્ચરિંગ સાઈટ્સ મંજૂર
વાયલ્સ(શીશી)નું ઉત્પાદન 40 લાખ/મહિનાથી 90 લાખ વાયલ્સ/મહિના સુધી વધી ગયું
ઉત્પાદન ટૂંક સમયમાં જ 3 લાખ વાયલ્સ/દિવસ સુધી જઈ શકે છે
Posted On:
23 APR 2021 7:53PM by PIB Ahmedabad
રસાયણ અને ખાતર રાજ્ય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે રેમડેસિવીરના ઉત્પાદન માટે 25 નવી મેન્યુફેક્ચરિંગ સાઈટ્સને 12 એપ્રિલથી મંજૂરી આપી દેવાઈ છે.
તેમણે કહ્યું હતું, ”ઉત્પાદન ક્ષમતા હવે પ્રતિ માસ ≥90 લાખ વાયલ્સ સુધી વધી ગઈ છે, અગાઉ તે 40 લાખ વાયલ્સ/મહિના હતી. ટૂંક સમયમાં જ 3 લાખ વાયલ્સ /દિવસનું ઉત્પાદન કરવામાં આવશે. દૈનિક રીતે દેખરેખ રાખવામાં આવી રહી છે. અમે રેમડેસિવીરની સપ્લાઈ કરવાાં કોઈ કસર નહીં છોડીએ.”
SD/GP/JD
(Release ID: 1713667)
Visitor Counter : 304