પ્રધાનમંત્રીનું કાર્યાલય
વિરાર હોસ્પિટલમાં થયેલી આગ દુર્ઘટનાના કારણે પ્રધાનમંત્રીએ શોક વ્યક્ત કર્યો
प्रविष्टि तिथि:
23 APR 2021 9:46AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિરારની COVID-19 હોસ્પિટલમાં આગને કારણે મૃત્યુ થયેલા લોકો માટે શોક વ્યક્ત કર્યો છે. તેમણે ઈજાગ્રસ્તોની વહેલી તકે સ્વસ્થ થાય એવી કામના વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રના વિરારની હોસ્પિટલમાં લાગેલી આગમાં જીવ ગુમાવનારા પ્રત્યેક લોકોનાં નજીકના પરિવારજન માટે પીએમએનઆરએફમાંથી રૂ. 2 લાખની રકમ મંજૂર કરી છે. ગંભીર રીતે ઘાયલ વ્યક્તિને રૂ. 50000ની સહાય આપવામાં આવશે.
SD/GP/JD/PC
(रिलीज़ आईडी: 1713512)
आगंतुक पटल : 277
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam