પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી દિગ્વિજયસિંહ ઝાલાના નિધન અંગે શોક વ્યક્ત કર્યો

Posted On: 04 APR 2021 11:27AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી દિગ્વિજયસિંહ ઝાલાના નિધન અંગે શોક વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું, “પૂર્વ કેન્દ્રીય મંત્રી દિગ્વિજયસિંહ ઝાલાજીના નિધનથી દુઃખી છું. તેમણે ગુજરાત અને રાષ્ટ્રીય રાજનીતિમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. તેઓ તેમના સમુદાયને તેમના દ્વારા પ્રદાન કરાયેલી સેવા માટે અને પર્યાવરણ માટેના તેમના ઉત્સાહ માટે યાદ રહેશે. તેમના પરિવારને સાંત્વના. ઓમ શાંતિ.”

SD/GP/JD(Release ID: 1709448) Visitor Counter : 22