પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ બાંગ્લાદેશમાં વિપક્ષી નેતાઓ સાથે મુલાકાત કરી
प्रविष्टि तिथि:
26 MAR 2021 3:12PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશની પોતાની બે દિવસીય મુલાકાતના ભાગરૂપે બાંગ્લાદેશના વિવિધ રાજકીય પાર્ટીઓનાં વિપક્ષી નેતાઓ સાથે મુલાકાત કરીને વાતચીત કરી હતી. જેમાં બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોને સંબંધિત અનેકવિધ મુદ્દાઓ પરની ચર્ચા પણ સામેલ રહી હતી.

SD/GP/JD
(रिलीज़ आईडी: 1707801)
आगंतुक पटल : 278
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam