પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિજીના પુત્ર સાથે વાતચીત કરી; રાષ્ટ્રપતિની તબિયત અંગે પૂછપરછ કરી

પોસ્ટેડ ઓન: 26 MAR 2021 2:43PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિજીના પુત્ર સાથે વાતચીત કરી હતી. તેમણે રાષ્ટ્રપતિની તબિયત અંગે જાણકારી મેળવી હતી અને તેઓ ઝડપથી સ્વસ્થ થાય એ માટે પ્રાર્થના કરી હતી.


(રીલીઝ આઈડી: 1707783) મુલાકાતી સંખ્યા : 194