પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મુંબઇની એક હોસ્પિટલમાં આગને કારણે થયેલ જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
પોસ્ટેડ ઓન:
26 MAR 2021 1:14PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મુંબઇની એક હોસ્પિટલમાં આગને કારણે થયેલ જાનહાનિ પર દુઃખ વ્યક્ત કર્યું છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, "મુંબઇની એક હોસ્પિટલમાં આગ લાગવાના કારણે જાનહાનિ થઈ છે તેનું દુઃખ છે, ઘાયલો ઝડપથી સ્વસ્થ થાય તેવી હું પ્રાર્થના કરું છું".
SD/GP/JD
(રીલીઝ આઈડી: 1707729)
મુલાકાતી સંખ્યા : 280
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam