પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ શહીદી દિવસ પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી

प्रविष्टि तिथि: 23 MAR 2021 9:08AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શહીદી દિવસ પર ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને શ્રદ્ધાંજલિ આપી છે.

એક ટવીટમાં પ્રધાનમંત્રી કહ્યું, “આઝાદીના ક્રાંતિદૂત અમર શહીદ વીર ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને શહીદી દિવસ પર શત શત નમન. મા ભારતીના આ મહાન સપૂતોનું બલિદાન દેશની દરેક પેઢી માટે પ્રેરણાસ્રોત બની રહેશે. જય હિંદ!

 

 

SD/GP/JD


(रिलीज़ आईडी: 1706800) आगंतुक पटल : 240
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Telugu , English , Urdu , हिन्दी , Marathi , Assamese , Bengali , Manipuri , Punjabi , Odia , Tamil , Kannada , Malayalam