પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ડૉ. રામ મનોહર લોહિયાને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી

પોસ્ટેડ ઓન: 23 MAR 2021 9:09AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડૉ. રામ મનોહર લોહિયાને તેમની જન્મ જયંતિ પર શ્રદ્ધાંજલિ આપી છે.

એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, “મહાન સ્વતંત્રતા સેનાની અને સમાજવાદી ચિંતક ડૉ. રામ મનોહર લોહિયાજીને તેમની જયંતિ પર સાદર શ્રદ્ધાંજલિ.  તેમણે તેમના પ્રખર અને પ્રગતિશીલ વિચારોથી દેશને નવી દિશા આપવાનું કાર્ય કર્યું. રાષ્ટ્ર માટે તેમનું યોગદાન દેશવાસીઓને પ્રેરિત કરતું રહેશે.

 

SD/GP/JD


(રીલીઝ આઈડી: 1706799) મુલાકાતી સંખ્યા : 285